Wh - Questions
WH-QUESTIONS
Wh- word
|
Meaning
|
Use
|
1. WHO
|
કોણ
|
કર્તા જાણવા માટે
વ્યક્તિનું નામ જાણવા માટે
|
2. WHERE
|
ક્યાં
|
સ્થળ જાણવા માટે
|
3. WHY
|
શા માટે
|
કારણ જાણવા માટે
|
4. HOW
|
કેમ
|
પ્રક્રિયા, રીત, કે પદ્ધતિ જાણવા માટે
|
5. HOW MANY
|
કેટલા
|
સંખ્યા જાણવા માટે [ ગણી શકાય તેવી ]
|
6. HOW MUCH
|
કેટલું
|
પ્રમાણ જાણવા માટે [ ગણી ના શકાય તેવી વસ્તુના જથ્થા વિશે જાણવા માટે - માપ ના એકમ જોવા મળશે ]
|
7. WHICH
|
કયું
|
નિર્જીવ વસ્તુ ની ચોક્કસ માહિતી માટે, વ્યક્તિ્િિ્ |
કર્મ જાણવા માટે ( કર્મ તરીકે વ્યક્તિ નું નામ આપેલ હોય ત્યારે )
| ||
9. WHAT
|
શું
|
કોઈ બાબત ની માહિતી મેળવવા માટે
|
10. WHOSE
|
કોનું
|
સંબંધ જાણવા માટે ( apostrophe 's જોવા મળશે
|
11. WHEN
|
ક્યારે
|
સમય જાણવા માટે
|
12. HOW LONG
|
કેટલું લાંબુ
|
વાસ્તુની લંબાઈ / સમયગાળો જાણવા માટે
|
13. HOW FAR | કેટલું દૂર
|
અંતર જાણવા માટે |

Comments
Post a Comment