Pronoun Table

Person Subject Object Adjective Pronoun Reflexive
1st S I
હું
me
મને
my
મારું
mine
મારું જ
myself
હું પોતે
1st P we
અમે
us
અમને
our
અમારું
ours
અમારું જ
ourselves
અમે પોતે
2nd S you
તું
you
તમને
your
તારું
yours
તારું જ
yourself
તું પોતે
2nd P you
તમે
you
તમને
your
તમારું
yours
તમારું જ
yourselves
તમે પોતે
3rd S (G) she
તેણી
her
તેને
her
તેણીનું
hers
તેણીનું જ
herself
તેણી પોતે
3rd S (B) he
તે
him
તેને
his
તેનું
his
તેનું જ
himself
તે પોતે
3rd S (N) it
તે
it
તેને
its
તેનું
its
તેનું જ
itself
તે પોતે
3rd P they
તેઓ
them
તેઓને
their
તેઓનું
theirs
તેઓનું જ
themselves
તેઓ પોતે

Comments

Popular posts from this blog

Learning Adjectives 6