Singular - Plural



Singular and plural nouns
એકવચન અને બહુવચન નામ


Singular એટલે એકવચન ( ફક્ત એક જ ) અને Plural એટલે બહુવચન ( એક કરતાં વધારે ) 

Regular nouns (નિયમિત નામ)

Most singular nouns form the plural by adding -s.
મોટા ભાગ ના એકવચન નામ ની પાછળ 's' ઉમેરવાથી  તે બહુવચન નામ બને છે.

Examples
Singular Plural
boat-boats
house-houses
cat-cats
river-rivers

A singular noun ending in s, x, z, ch, sh makes the plural by adding-es.
એવા એકવચન નામ કે જેના અંત માં S, X, Z, CH, SH આવતા હોય તો તે નામ ના અંતે 'es' ઉમેરવાથી બહુવચન નામ બને છે.

Examples
Singular Plural
bus-buses
wish-wishes
pitch-pitches
box-boxes

A singular noun ending in a consonant and then y makes the plural by dropping the y and adding-ies.
એવું એકવચન નામ કે જેના અંત માં  'Y' હોય અને 'y' ની પહેલા આવતો અક્ષર વ્યંજન હોય તો 'y' નો 'i' કરી ને 'es' ઉમેરવાથી બહુવચન બને છે. 

Examples
Singular Plural
penny-pennies
spy-spies
baby-babies
city-cities
daisy-daisies

If the singular noun ends in -y and the letter before the -y is a vowel, simply add an -s to make it plural.
એવું એકવચન નામ કે જેના અંત માં  'Y' હોય અને 'y' ની પહેલા આવતો અક્ષર સ્વર હોય તો માત્ર 's' ઉમેરવાથી બહુવચન બને છે. 

Examples :
ray – rays
boy – boys
toy - toys

If the noun ends with ‑f or ‑fe, the f is often changed to ‑ve before adding the -s to form the plural version.
જો કોઈ નામ ની અંતે 'f' કે 'fe' આવતો હોય તો 'f' અને 'fe' ને બદલે 'v' મૂકીને 'es' ઉમેરવાથી  બહુવચન નામ બને છે . 

Examples :
 wife – wives
wolf – wolves
leaf - leaves
knife- knives
life- lives
half- halves
elf-elves
loaf-loaves


Exceptions:
roof – roofs
belief – beliefs
chef – chefs
chief – chiefs

In some cases, singular nouns ending in -s or -z, require that you double the -s or -z prior to adding the -es for pluralization.
ઘણા નામ ની અંતે જ્યારે 'z' કે 's' આવે છે ત્યારે તે અક્ષરો ને બેવડાવી ને 'es' ઉમેરવાથી  બહુવચન નામ બને છે.

Examples :
fez – fezzes
gas –gasses

If the singular noun ends in ‑o, add ‑es to make it plural.
જો નામ ના અંતે 'o' આવતો હોય તો 'es' ઉમેરવાથી બહુવચન બને છે.

potato – potatoes
tomato – tomatoes

Exceptions:

photo – photos
piano – pianos
halo – halos



Irregular nouns (અનિયમિત નામ)

Some nouns have the same form in the singular and the plural.
ઘણા એવા નામ પણ છે કે જેના એકવચાન અને બહુવચન નામ એક સરખા જ થાય છે. 

Examples :
Singular Plural
sheep-sheep
fish-fish
deer-deer
species-species
aircraft-aircraft

There are some irregular noun plurals. The most common ones are listed below.
ઘણા અનિયમિત નામ છે જેના બહુવચન નીચે મુજબ થાય છે. 

Examples :
Singular Plural
woman-women
man-men
child-children
tooth-teeth
foot-feet
person-people
mouse-mice
goose-geese
cactus-cacti
focus-foci
fungus-fungi
nucleus-nuclei
syllabus-syllabi/syllabuses
analysis-analyses
diagnosis-diagnoses
oasis-oases
thesis-theses
crisis-crises
phenomenon-phenomena
criterion-criteria
datum-data

Comments

Popular posts from this blog

Pronoun Table

Learning Adjectives 6